#Greenathon

ગ્રીનેથોન બરોડા : 2023

વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી નિમીતે ઓલ ઇન ડેવલપમેન્ટ (AID) સંસ્થા દ્બારા  “બીટ પ્લાસ્ટિક પોલ્યુશન” થીમ પર ગ્રીનેથોન 2023 યોજાઇ..

આભાર:

લોકોએ અભૂતપૂર્વ સહકાર અને પર્યાવરણ પ્રત્યેની સભાનતા કેળવવાના પ્રયત્ન માં સહભાગી થવા બદલ હજારો વડોદરાવાસીઓ કમાટીબાગના મોર્નિંગ વોકરોનો બરોડિયન્સનો આભાર માન્યો.

કમાટીબાગ ફૂગ્ગાઓથી તથા પર્યાવરણની જાગૃતિ માહિતીના સુંદર બેનરો, પોસ્ટરો,પ્લે કાર્ડ હોર્ડિગ્સથી સજાવાયું..

લોકોમાં આકર્ષણ જનમાવ્યું.

પર્યાવરણવિદ-વિપક્ષીનેતા અમી રાવત, કોંગ્રેસના નેતા,MSU સેનેટર શ્રી નરેન્દ્ર રાવત,

વહો વિશ્વામિત્રી પ્રોજેક્ટના પ્રણેતા પદ્મશ્રી ડૉ.મુનિ મહેતા, પ્રોફ ભાવનાની, ડો આઈ આઇ પંડયા,WWF અને સોકલીનના શ્રીમતી સ્મિતા પ્રધાન, પયૉવરણવિદ નેહા સરવટે, વિગેરેનું પર્યાવરણના વિશિષ્ટ પ્રદાન બદલ સન્માનીત કરવામાં. આવ્યાં હતા. સાથે નામાંકીત પર્યાવરણ પ્રેમીઓ-સ્થાનિકો હાજર રહ્યા હતા..

બિન સરકારી સ્વૈચ્છીક સંસ્થાઓ-એરફોર્સ આર્મી-ગુજરાત રિફાઇનરી મોર્નિંગ વૉકર્સ ક્લબ સહિત અનેક સંસ્થાઓએ સંદેશાના બેનરો સાથે લોકોને જાગૃત કર્યા..આકાશમાં ફૂગ્ગા ઉડાવી ગ્રીનેથોન પ્રારંભ..હજારો લોકોએ ઝુમ્બાની મઝા માણી..

સંસ્થા દ્વારા વન  વિભાગ સાથે દ્બારા ૫૦૦૦ રોપાઓનું વિતરણ..વૃક્ષના રોપા લેવા પડાપડી.

ગ્રીનેથોનમાં 10હજારથી વધારે નાગરિકો મોર્નિંગ વોકરોએ ભાગ લીધો….વરસાદે લોકોને રાહતનો અનુભવ કરાવ્યો..

• “વિશ્વ પર્યાવરણ દિન”2023ની ઉજવણીમાં ગ્રીનેથોનમાં ૧૦૦૦૦ હજાર લોકો જોડાયા. પર્યાવરણ સુરક્ષા માટે પ્રતિજ્ઞા લીધી

• કમાટીબાગ ખાતે 5000 વૃક્ષોના રોપાનું ફોરેસ્ટ ડિપાર્ટમેંટ સાથે મફત વિતરણ કરવામાં આવ્યું

• દરેક વડોદરાવાસીઓ સ્વચ્છ, હરિયાળું અને સ્વસ્થ વડોદરાનું સ્વપ્ન જુએ અને વડોદરાવાસીઓમાં પર્યાવરણ સુરક્ષા બાબતે  જાગૃતતા ફેલાવવાનો સુંદર પ્રયાસ, પર્યાવરણ લક્ષી વિવિધ પોસ્ટરો,પ્લે-કાર્ડ, હોર્ડીંગ્સનું પ્રદર્શન.

• સમગ્ર ગુજરાતમાં પર્યાવરણ જાનજાગૃતિ સૌથી મોટો કાર્યક્રમ. વિવિધ લક્ષાન્કો સાથે 10 લાખ લોકોમાં વિશ્વ પર્યાવરણ દિવસનું મહત્વ વાત અને પર્યાવરણ પ્રત્યે સભાનતા કેળવવા માટેનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો વિશ્વ પર્યાવરણ દિન2023 નું થીમ “પ્લાસ્ટિક પ્રદૂષણ સામે જંગ” અને જાગૃતિના થીમ પર થઈ ઉજવણી

• ઝૂંબા ફિટનેસ એક્ષપર્ટ રીચા કોઠારી તેમના જૂથ સાથે ઝુમ્બા સાથે ફિટનેસ કસરતનો કાર્યક્ર્મથી વડોદરાવાસીઓ ઝુમ્યા.

વિશ્વ પર્યાવરણ દિન:પર્યાવરણ પ્રત્યેની સેવા બદલ શહેરના મહાનુભાવો,

પર્યાવરણવાદીઓનું સન્માન.

•વડોદરાના “એન્વાયરમેન્ટ એમ્બેસેડર” એવોર્ડથી સન્માનિત  મહાનુભાવો..

•પર્યાવરણ ક્ષેત્રે વર્ષોથી કામ કરતી મોટી સંસ્થા સોકલીનના હોદેદારનું સન્માન કરવામાં આવ્યું. જેમાં..

•શ્રીમંત રાજમાતા શુભાગીનીદેવી ગાયકવાડ, ચેરમેન સોકલીન.

•ડો. સંજય પંડીત, વાઇસ ચેરમેન સોકલીન,

•શ્રીમતી ટીનુ ચાવલા,સેક્રેટરી સોકલીન.

•પ્રો.અરુણ આર્ય,Jt. સેક્રેટરી સોકલીન.

•શ્રીમતી સ્મીતા પ્રધાન,Jt. સેક્રેટરી સોકલી.

•શ્રી રાજેશ ગુપ્તા,ટ્રેઝરર સોકલીન.

•ડો. સંગીતા પટેલ,ચેરમેન યુથ વીંગ, સોકલીન,

•શ્રી ચૈતન્ય કુલકણી,

કોઓર્ડીનેટર સોકલીન.

•રીચા કોઠારી, ઝુંબા ક્વીન & બ્રાન્ડ એમ્બેસેડર AID સંસ્થા. -અમી રાવત&નરેન્દ્ર રાવત.

0 Comments

  1. Rohan De Spond
    07th Jun 2022 Reply

    There are many variations of passages of Lorem Ipsum available, but the leap into electronic typesetting, remaining essentiallyuncha opularisedthe with the release of Letrasetsheets containingthe leap electrtypesetting remaining majority have. There are many variations of passages of Lorem Ipsum

    • Magezix
      07th Jun 2022 Reply

      Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud exercitation ullamco laboris nisi ut aliquip.

  2. Alexardy Ditartina
    07th Jun 2022 Reply

    There are many variations of passages of Lorem Ipsum available, but the leap into electronic typesetting, remaining essentiallyuncha opularisedthe with the release of Letrasetsheets containingthe leap electrtypesetting remaining majority have. There are many variations of passages of Lorem Ipsum

Leave a comment

Your email address will not be published. Required fields are marked *