મુકુલ વાસનિક બન્યા ગુજરાત કોંગ્રેસના પ્રભારી

મુકુલ વાસનિક બન્યા ગુજરાત કોંગ્રેસના પ્રભારીગુજરાત કોંગ્રસના પ્રભારી મુકુલ વાસનિક કોંગ્રેસના મહાસચિવ છે. મુકુલ વાસનિક રાજ્યસભાના સાંસદ સભ્ય બન્યા.પ્રભારી રણદીપ સુરજેવાલાને મધ્યપ્રદેશના પ્રભારી જનરલ સેક્રેટરી અને મુકુલ વાસનિકને ગુજરાતના પ્રભારી જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.